દીપદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીપદાન

નપુંસક લિંગ

  • 1

    મૂએલા પાછળ દીવો કરવો તે (નદી હોય તો પડિયામાં વહેતો મુકાય; અથવા તળાવ કિનારે ઝૂંપડી કરીને મુકાય).