દીર્ઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીર્ઘ

વિશેષણ

  • 1

    લાંબું; લાંબે સુધી જતું કે પહોંચતું (સમય, અંતર કે જગામાં).

  • 2

    ઉચ્ચારમાં લાંબું (સ્વર, માત્રા, અક્ષર ઇ૰).

મૂળ

सं.