દીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવો

પુંલિંગ

  • 1

    પ્રકાશ આપનારી એક બનાવટ; દીપ.

મૂળ

सं. दीपक, प्रा. दीवअ