દીવો ઊઠવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવો ઊઠવો

  • 1

    સત્કીર્તિ મેળવવી.

  • 2

    [વ્યંગમાં] નામ બોળે એવું પાકવું કે થવું (સંતાને).