દોંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોંગું

વિશેષણ

  • 1

    ડાંડગું; ધૂર્ત; લુચ્ચું.

  • 2

    બેઅદબ; ઉદ્ધત.

  • 3

    માંસલ; જાડું.

મૂળ

સર૰ का. 'डोंका'; म. डोंगा =વક્ર