દોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોટી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું કાપડ.

  • 2

    કન્યાના બાપને વેવાઈ તરફથી મળતી બક્ષિસ.