ગુજરાતી માં દોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દોર1દોર2

દોર1

પુંલિંગ

 • 1

  અમલ; સત્તા.

 • 2

  દમામ; ભભકો.

મૂળ

अ. दौर

ગુજરાતી માં દોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દોર1દોર2

દોર2

પુંલિંગ

 • 1

  જાડું દોરડું.

 • 2

  પતંગની દોરી.

મૂળ

सं.; दे.