દોરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરિયો

પુંલિંગ

 • 1

  પાણી ખેંચવાનું એક વાસણ.

 • 2

  એક જાતનું કાપડ.

 • 3

  લાંબો પાતળો વાંસ.

 • 4

  ગળાનું એક ઘરેણું.

મૂળ

સર૰ सं. दोर, प्रा. दोरिया