દોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરો

પુંલિંગ

 • 1

  દોરડો; સીવવા વગેરે માટેનો પાતળો દોર.

 • 2

  ગળાનું એક ઘરેણું.

 • 3

  કંદોરો.

 • 4

  મંતરેલો દોરો.

મૂળ

सं. दोर