દોલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોલન

નપુંસક લિંગ

  • 1

    ડોલન; ડોલવાની ક્રિયા.

  • 2

    તાલ અને ધ્વનિ ઇ૰થી ડોલાવે એવો શબ્દાલંકાર; 'રીધમ'.

  • 3

    ખોયું; ડોલ.

મૂળ

सं.