દોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોષ

પુંલિંગ

  • 1

    ભૂલ; ચૂક.

  • 2

    ખોડખાંપણ; ખામી.

  • 3

    ગુનો; વાંક.

  • 4

    લાંછન.

  • 5

    પાપ.

મૂળ

सं.