દોહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોહવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢોરનું દૂધ કાઢવું.

  • 2

    લાક્ષણિક સાર ખેંચવો; કસ કાઢી લેવો.

મૂળ

सं. दुह्