દૌર્મનસ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૌર્મનસ્ય

નપુંસક લિંગ

  • 1

    મનની ખરાબ દશા.

  • 2

    શોક; ખેદ.

  • 3

    નિરાશા.

મૂળ

सं.