ધક્કે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધક્કે ચડવું

  • 1

    (કોઇના) ફેરા ખાવામાં સપડાવું.

  • 2

    વાયદે-ટલ્લે ચડવું.

  • 3

    હડસેલે ધકેલાવું.