ધકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આગળ ચાલવું; ધપવું; ધકેલાવું.

મૂળ

જુઓ ધક્કો