ધખારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધખારો

પુંલિંગ

  • 1

    બાફ; ગરમી; તપારો.

  • 2

    લાક્ષણિક ઝંખના; મનમાં ધૂમ્યા કરવું તે.

મૂળ

'ધખવું' ઉપરથી