ધૂજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કાંપવું; ધ્રૂજવું.

મૂળ

सं. धू -धूयते પરથી