ધડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડ

નપુંસક લિંગ

 • 1

  માથા વિનાનું શરીર.

 • 2

  લાક્ષણિક મૂળ પાયો.

અવ્યય

 • 1

  (કાંઇ પડવાનો રવ) ધડાક.

ધૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂડ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ધૂળ.