ધડધડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડધડાટ

પુંલિંગ

  • 1

    ધડધડ અવાજ.

અવ્યય

  • 1

    ઝપાટાભેર.