ધત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધત

અવ્યય

 • 1

  તુચ્છકારદર્શક-ધુતકારવાનો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી; સર૰ हिं.

ધુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુત

વિશેષણ

 • 1

  તુચ્છકારેલું; તરછોડેલું.

મૂળ

सं.

ધુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુત

અવ્યય

 • 1

  તિરસ્કારવાચક ઉદ્ગાર.

ધૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૃત

વિશેષણ

 • 1

  ધારણ કરેલું.

 • 2

  ઝાલી રાખેલું.

મૂળ

सं.