ધુતકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુતકાર

પુંલિંગ

  • 1

    તુચ્છકાર; ધુતકારવું તે.

ધૂત્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂત્કાર

પુંલિંગ

  • 1

    ધુતકાર; તુચ્છકાર; ધુતકારવું તે.

મૂળ

सं.