ધંધેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢંઢોળવું; (જગાડવા માટે) ખૂબ હલાવવું.

  • 2

    ઢૂંઢવું; ખોળવું.