ધૂંધવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધુમાવું; ગોટાવું.

  • 2

    લાક્ષણિક મનમાં ગુસ્સે થવું-અકળાવું.

મૂળ

જુઓ ધૂંધ