ધંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધો

પુંલિંગ

  • 1

    ઉદ્યમ; રોજગાર; પ્રવૃત્તિ.

  • 2

    વેપાર.

મૂળ

સર૰ हिं. धंधा, म. धंदा