ધૂપછાંવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂપછાંવ

સ્ત્રીલિંગ

 • 1

  તડકો છાંયો.

 • 2

  લાક્ષણિક દશાના વારાફેરા.

 • 3

  એક રમત.

 • 4

  એક પ્રકારનું રંગીન કપડું.

મૂળ

સર૰ हिं. ધૂપછાઁહ; ધૂપ+છાંય