ધમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમક

સ્ત્રીલિંગ

  • 1

    જોશ.

  • 2

    તેજ.

  • 3

    ભપકો.

મૂળ

प्रा. धन (सं. ध्मा) ઉપરથી; સર૰ म. રવાનુકારી