ધમધમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમધમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધમધમ થવું.

  • 2

    કંપવું.

  • 3

    બહુ ગરમ થવું.

મૂળ

સર૰ प्रा. धमधम; सं. धमधमाय