ધમધોકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમધોકાર

અવ્યય

  • 1

    પૂર જોશમાં; સપાટાબંધ.

મૂળ

રવાનુકારી; અથવા ધમ+ધોકો ઉપરથી?