ધૂમસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂમસ

સ્ત્રીલિંગ

  • 1

    ધુમ્મસ; ધૂમસ; ઠંડીને લીધે વતાવરણનું પાણી ઠરીને ધુમાડા જેવું થઈ હવામાં જામે તે.

નપુંસક લિંગ

મૂળ

दे. धूमरी