ધુમાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુમાડિયું

નપુંસક લિંગ

  • 1

    ધુમાડી નીકળવા કરેલો માર્ગ.

ધુમાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુમાડિયું

વિશેષણ

  • 1

    ધુમાડી નીકળવા કરેલો માર્ગ.

  • 2

    ધુમાડો જેમાંથી નીકળે એવું (ઘાસતેલ).