ધ્યેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્યેય

વિશેષણ

  • 1

    ધ્યાન કરવા યોગ્ય; ચિંતનીય.

નપુંસક લિંગ

  • 1

    આદર્શ; લક્ષ્ય; નેમ.

મૂળ

सं.