ધ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્યાન

નપુંસક લિંગ

  • 1

    ચિંતન.

  • 2

    લક્ષ; એકાગ્રતા.

  • 3

    યોગનાં આઠ અંગોમાંનું એક.

મૂળ

सं.