ધરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરમ

પુંલિંગ

 • 1

  ધર્મ; નીતિ, સદાચાર વિષેનું તથા મરણ, સાંપરાય, ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા.

 • 2

  શાસ્ત્રોક્ત વિધિનિષેધ-આચાર.

 • 3

  પુણ્ય; દાન.

 • 4

  પદ્યમાં વપરાતો ફરજ; કર્તવ્ય ચાર પુરુષાર્થોમાંનો એક.

 • 5

  ગુણ; લક્ષણ; સ્વભાવ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  યમ.

 • 2

  યુધિષ્ઠિર.

ધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મ

પુંલિંગ

 • 1

  નીતિ, સદાચાર વિષેનું તથા મરણ, સાંપરાય, ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા.

 • 2

  શાસ્ત્રોક્ત વિધિનિષેધ-આચાર.

 • 3

  પુણ્ય; દાન.

 • 4

  ફરજ; કર્તવ્ય.

 • 5

  ચારપુરુષાર્થોમાંનો એક.

 • 6

  ગુણ; લક્ષણ; સ્વભાવ.

 • 7

  ધર્મરાજ; (સં.) યમ.

 • 8

  યુધિષ્ઠિર.

મૂળ

सं.