ધરમનો કાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરમનો કાંટો

  • 1

    ચોખ્ખો ન્યાય.

ધર્મનો કાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મનો કાંટો

  • 1

    પ્રમાણભૂત કાંટો, જેની આવક ધર્માદામાં જ વપરાય છે.