ધર્મભગિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મભગિની

સ્ત્રીલિંગ

  • 1

    પોતાના ધર્મની સ્ત્રી.

  • 2

    ધર્મ સમજીને માનેલી બહેન.