ધર્મયુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મયુદ્ધ

નપુંસક લિંગ

  • 1

    ધર્મ ખાતર કરેલું યુદ્ધ.

  • 2

    યુદ્ધના નિયમો અનુસાર કરેલું યુદ્ધ.