ધર્મવીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મવીર

પુંલિંગ

 • 1

  ધર્મકાર્યમાં વીર.

 • 2

  શહીદ.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  ધર્મનિષ્ઠા અથવા સદ્ગુણમાંથી ઊપજતો વીરરસ.