ધર્માધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્માધર્મ

પુંલિંગ

  • 1

    ધર્મ અને અધર્મ, સારાસાર, કે તે વિષે વિવેકવિચાર.

મૂળ

+અધર્મ