ધર્માર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્માર્થ

પુંલિંગ

  • 1

    ધર્મ અને અર્થ.

  • 2

    ધર્મનો કે ધાર્મિક અર્થ કે હેતુ.

મૂળ

+અર્થ

ધર્માર્થે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્માર્થે

અવ્યય

  • 1

    ધર્મને અર્થે; ધર્માદા.