ગુજરાતી માં ધરારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધરાર1ધરાર2

ધરાર1

અવ્યય

 • 1

  અલબત્ત; અવશ્ય; અચૂક.

 • 2

  સાવ તદ્દન.

મૂળ

સર૰ ધરાધર

ગુજરાતી માં ધરારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધરાર1ધરાર2

ધરાર2

પુંલિંગ

 • 1

  વાહનમાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું ('ઉલાળ' થી ઊલટું).

 • 2

  આગેવાન.

મૂળ

'ધર'(ધુરા) ઉપરથી