ધરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ધરવું', 'ધરાવું' કે 'ધારવું'નું પ્રેરક.

  • 2

    નૈવેદ્ય કરવું, દેવ આગળ ધરવું.

મૂળ

सं. धृ ઉપરથી