ધવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવત

સ્ત્રીલિંગ

  • 1

    ધવ; તેજ; શક્તિ.

મૂળ

જુઓ ધવા

ધૈવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૈવત

પુંલિંગ

  • 1

    સંગીતના સ્વરસપ્તકમાંનો છઠ્ઠો સ્વર 'ધ'.

મૂળ

सं.