ધ્વન્યાલોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્વન્યાલોક

પુંલિંગ

  • 1

    ધ્વનિ કે વ્યંજના વિષેનો પ્રકાશ કે જ્ઞાન.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એ નામનો સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક ગ્રંથ.