ધ્વનિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્વનિત

વિશેષણ

  • 1

    અવાજવાળું.

  • 2

    વ્યંજનાવાળું.

નપુંસક લિંગ

  • 1

    કવિ ખબરદારે રચેલો એક છંદ.