ધવળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવળું

વિશેષણ

  • 1

    ધવળ; ધોળું.

ધવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવળ

વિશેષણ

  • 1

    ધોળું.

  • 2

    નિર્મળ; શુદ્ધ.

મૂળ

सं.