ધવા વળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવા વળવી

  • 1

    શાંતિ થવી; થાક ઊતરવો.

  • 2

    માંદગી પછી પુન: સ્વાસ્થ્ય પ્રાપ્ત થવું; શક્તિ આવવી.

  • 3

    સારી દશા થવી.