ધાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાડ

સ્ત્રીલિંગ

 • 1

  લૂંટારાની ટોળીનો હુમલો-હલ્લો.

 • 2

  દરોડો.

 • 3

  લાક્ષણિક ઉતાવળ.

મૂળ

प्रा. धाडी; सं. धाटी

ધાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાડું

નપુંસક લિંગ

 • 1

  મોટું ટોળું.