ધાતુસંધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાતુસંધાન

નપુંસક લિંગ

  • 1

    ગરમી આપી ધાતુના છેડા કે સાંધા એકરસ કરી જોડવા તે; 'વેલ્ડિંગ'.