ધાબળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાબળી

સ્ત્રીલિંગ

  • 1

    પાતળો ધાબળો; કામળી.

મૂળ

'ધબ્બલ'=જાડું ઉપરથી? સર૰ म.