ધામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધામો

પુંલિંગ

  • 1

    લાંબા વખત માટેનો પડાવ.

મૂળ

'ધામ' ઉપરથી; સર૰ हिं. धामा =ભોજનનું નિમંત્રણ